ઈશ્વરીય શક્તિ - ભાગ 3

  • 716
  • 1
  • 402

ઈશ્વરીય શક્તિ ભાગ 3   જય માતાજી મહાનુભાવો. વડીલો મિત્રો સ્નેહીજનો. માત્ર શાંત ચિત્તે વિવિધ પ્રશ્નો આપણો અંતરાત્મા પોકાર કરતા હોય છે. કે આ જીવનનું લક્ષ્ય શું છે? આ ટેક્નોલોજી માણસ પાસે છે. ઘણીબધી પણ શાંતી અને સમય છે? અને જે સમયને નથી સમજી શકતું પછી તેને સમય પસાર કરી જાય છે. આપણ ને આ અમુલ્ય માણસ નો દેહ મળ્યો છે શું આ ભાગદોડ ભરી જીંદગી સારા કપડા.ગાડી બંગલા સારુ બેન્ક બેલેન્સ સંતાનો માટે જ સીમીત છે! વ્યવહારીક સંસાર માટે જરુરી પણ છે પણ એવું જીવન તો પોતાના બાળકો પરીવાર માટે જાનવર પણ સારી રીતે જીવતું જ હોય છે. ભલા