કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 117

  • 2.7k
  • 1.7k

પોતાની કરિયરની શરૂઆત કરતાં પહેલા જ પોતાના પ્રોફેશન બાબતે પરી આટલી બધી સભાન છે અને આજે તેણે જે બંને નિયમ લીધા તે સાંભળીને ક્રીશા, શિવાંગ તેમજ નાનીમા ત્રણેય ખૂબ ખુશ થઈ ગયા. અને છુટકી તો વળી તાળી પાડીને પોતાની દીદીનું હ્રદયપૂર્વક સન્માન કરવા લાગી.જમવાનું પૂરું થયું એટલે બધા પોત પોતાના રૂમમાં ગયા પરી તેમજ છુટકી પણ પોતાના રૂમમાં ગયા.રૂમમાં જતાં વેંત પરીએ છુટકીને પૂછ્યું કે, "શું કરે છે તારો પેલો ફ્રેન્ડ દેવાંશ, તેની ગાડી બરાબર ટ્રેક ઉપર આવી કે નહીં?"હવે આગળ...."ના દીદી, સાચું કહું તને જે જેવા હોય ને તેવા જ રહે છે તેમનામાં કોઈ ફરક પડતો નથી એટલું તો મેં