લવ યુ યાર - ભાગ 64

  • 2k
  • 1
  • 1.1k

લવ યુ યાર ભાગ-64શ્રી કમલેશભાઈ તો આજે ખૂબજ ખુશ છે તેમના અવાજમાં જ ભરપૂર ખુશી છલકાઈ રહી છે અને આ ખુશી સાથે તે મિતાંશને કહી રહ્યા છે કે, "બેટા આપણાં આ લાડકવાયા દિકરાના જન્મની અનહદ ખુશી અને સાથે સાથે તે બીજી એક ખુશી પણ સાથે લઈને આવ્યો છે આપણે તો અબજોપતિ બની જઈશું અબજોપતિ...!! આપણો આ લાડકવાયો નસીબ લઈને આવ્યો છે તું કરોડોમાં રમ્યો અને મને લાગે છે કે તે અબજોમાં જ રમશે...!!"અને શું ખુશીના સમાચાર છે તે સાંભળવા બેબાકળો બનેલો મિતાંશ પોતાના પપ્પાને વચ્ચે જ અટકાવતાં બોલે છે કે, "પણ ડેડ શું ખુશીના સમાચાર છે તે તો કહો..."કમલેશભાઈ: યુ ડોન્ટ