કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 115

  • 2.9k
  • 1
  • 1.9k

ડૉ. નિકેતે પરીને મૂડમાં લાવવાના ઈરાદાથી તેને પૂછ્યું કે, "મિસ પરી, તમારા જેવી બીજી પણ બે ત્રણ છોકરીઓ હોય તો લઈ આવો ને.. આપણે તેને ઈન્ટર્ન તરીકે રાખી લઈશું..""ખરેખર?" પરીએ સ્વાભાવિકપણે જ પૂછી લીધું."ના ના, હું તો મજાક કરું છું..તમે એક જ બસ છો..." અને ડૉ. નિકેત હસી પડ્યા સાથે સાથે પરી પણ હસી પડી...હવે આગળ....પરી ઓલાકેબમાં બેસીને પોતાના ઘરે પરત ફરી રહી હતી."હાંશ, આજે ઈન્ટર્નશીપનો પહેલો દિવસ પૂરો થયો.." પરી મનમાં જ બબડી..જાણે પોતાની જાત સાથે વાતો કરી રહી હતી.. અને જાણે પોતાની અંદર ખોવાઈ રહી હતી.ક્યારેક પોતાની જાત સાથે વાતો કરવાની પણ ખૂબ મજા આવે છે. અલબત્ત આપણે