પ્રેમ ની પરિભાષા - 5

  • 1.7k
  • 526

નમસ્કાર મિત્રો .... કેમ મજા માં ! પ્રેમ ની પરિભાષા માં આપણે છેક છેલ્લા પડાવ પર આવી ગયા તમે ભય,મોહ, ક્રોધ ઈર્ષા,અને અહંકાર બરાબર સમજી ગયા હશો હવે ખાલી બાકી રહ્યું સમજવાનું તે પડાવ નું નામ છે સમર્પણ હવે આપણે આગળ વધીએ પહેલા તેના પહેલા એક વાત કરવી છે સોલંકી મનોજભાઇપ્રેમ ની શોધ માં (8401523670)              મારા મિત્ર એ મને કહ્યું કે શું પ્રેમ લગ્ન કરાઇ?..... મારો જવાબ એટલો જ હતો કે હુ પ્રેમ ની પરિભાષા કહ્યુ છું અને જવાબ તમારે જાતે શોધ વાનો રહસે...પ્રેમ માં લગ્ન ની વાત આવી એટલે તમને હું પાછો અહંકાર ના પડાવ