અ - પૂર્ણતા - ભાગ 39

  • 1.4k
  • 4
  • 906

વિકીની માહિતી મેળવવા માટે અશ્વિનભાઈએ જે વ્યક્તિને કૉલ કર્યો હતો તેણે પોતાનું કામ ખૂબ જ જલ્દી કરી લીધું. સાંજ સુધીમાં તો અશ્વિનભાઈ પાસે વિકીની બધી જ માહિતી આવી ગઈ હતી. વિકિના પિતા બળવંત મહેરાએ થોડા સમય પહેલા જ કાપડની એક નાની એવી ફેક્ટરી ચાલુ કરી હતી. જેના માટે એમણે લોન લીધેલી હતી. સાથે થોડા ઘણાં પૈસા વ્યાજે પણ લીધા હતા. ઘર પણ ભાડે હતું અને આર્થિક પરિસ્થિતિ ઠીક કહી શકાય એવી હતી. બસ હવે એક જ કામ હતું કે વિકીને કઈ રીતે પોતાના તરફ કરવો એ અશ્વિનભાઈ વિચારી રહ્યાં.           બીજે દિવસે સવારે અશ્વિનભાઈ જોગિંગ કરવા નીકળ્યા