એક પ્રેમ કથા - ભાગ 1

  • 5.4k
  • 2.5k

ગણા બધા પુસ્તકો વાંચ્યા પછી મને લખવાની અને કંઇક નવું ડેવલપ કરવાની ઈચ્છા થઈ તો હું આજે મારી પહેલી એક પ્રેમ કથા લખવા જઇ રહી છું. I hope તમને બધા ને ગમે.    ચોમાસાની ઋતુ છે. ચારે બાજુ પાણી થી ભરેલા ખાબોચિયા થઈ ગયા છે. આમ તો મસૂરી માં always ઠંડુ j વાતાવરણ હોય છે પણ એ દીવસે થોડું વધારે વરસાદ અને ઠંડુ વાતાવરણ હતું.     રિયા હંમેશા ની જેમ આજે પણ તેની સાઈકલ માં બેસી ને એક સિંગલ રસ્તામાંથી પસાર થઈ રહી હતી. સવાર ના સાત વાગ્યા છે અને વાતાવરણ જાણે વાદળો જમીન પર આઇ ગયા હોય ને તેમ દેખાઈ