આકાશી વીજળી સામે સુરક્ષા

  • 2.4k
  • 750

આકાશી વીજળી સામે સુરક્ષા વર્ષારૂતુ આમ તો ઋતુઓની રાણી કહેવાય અને આ દિવસોમાં કુદરતનો વૈભવ કઈક અલગ જ હોય છે..પણ વરસાદ પહેલા કે વરસાદ સાથે પડતી વીજળીને કુદરતનું રૌદ્રસ્વરૂપ કહેવાય છે. વૈજ્ઞાનિક બેંજામિનએ 1872માં વીજળીના ચમકારા વિશે શોધ કરી. જ્યારે આકાશમાં વાદળો છવાયેલા હોય છે તો તેમા રહેલુ પાણી અને નાના-નાના કણો હવાના ઘસારાના કારણે ચાર્જ થાય છે. જેમા કેટલાક વાદળો પર પોઝીટીવ ચાર્જ થાય છે તો કેટલાક વાદળો પર નેગેટીવ ચાર્જ આવે છે. પરંતુ જ્યારે આ બન્ને પ્રકારના ચાર્જ વાળા વાદળો સાથે મળે છે, ત્યારે તેમાથી લાખો વોલ્ટની વીજળી પેદા થાય છે.આકાશમાં આ રીતે વીજળી પેદા થયા બાદ તે