નિયતિ - ભાગ 6

  • 1.7k
  • 880

નિયતિ ભાગ 6 આમ જ થોડાક દિવસો જતા રહે છે સમય જતા કૃણાલ અને રિધ્ધિ વચ્ચે પ્રેમની કુપળો ફૂટે છે જ્યારે બીજી બાજુ રોહન અને વિધિ ખુબ સારા મિત્રો બની ગયા હોય છે મિત્રતા કે કોલેજમાં ખૂબ જ વખણાતી હોય છે થોડા દિવસો પછી રિધ્ધિનો જન્મદિવસ આવતો હોવાથી કૃણાલ કંઈક સ્પેશિયલ કરવાનું વિચારે છે. કૃણાલ આ માટે રોહન ના ઘરે જાય છે.( મહેતા નીવાસમાં)નિહારિકા મહેતા: શ્વેતા ઓ શ્વેતા દીકરા હજી સુધી રોહન કેમ આવ્યો નથી.શ્વેતાબેન: મમ્મી રોહન તો ક્યારનો આવી ગયો છે કોલેજ થી અને હવે તો એ પોતાના રૂમમાં આરામ કરે છે.નિહારિકા મહેતા: કોઈ દિવસ મને મળ્યા વગર તો