જાસૂસ વિનોદ કાટકે

  • 546
  • 1
  • 182

( જાસૂસ વિનોદ કાટકે ) રાતના નવ વાગ્યા હતા.અમદાવાદના મણિનગરમાં આવેલું માતૃભૂમિ નામનું રંગમંચ દર્શકો થી હાઉસફૂલ હતું.નાટક મધ્યભાગ માં પ્રવેશ કરી ચૂક્યું હતું.નાટક એટલું રસદાયક હતું કે તેના પાત્રો પરથી કોઈ ની પણ નજર પલકારો લીધા વિના જ એકીટશે જોઈ રહ્યા હતા.પ્રેક્ષકોના સારા પ્રતિસાદ જોઈને નાટકનો મુખ્ય પાત્ર જયરાજ પોતાની ભૂમિકાની છટા ખુલ્લા હાથે રંગ વેરી રહ્યો હતો.મહેશ રાજવંત એ એક સમયના મહાન પાત્ર જયરાજ ની ભૂમિકામાં એટલો ખોવાય ગયો હતો કે જાણે જાતે જ જયરાજ હોઈ એમ દર્શકોને પણ લાગવા લાગ્યું હતું. " તે જે અપરાધ કર્યો છે તેની સજા અવશ્ય મળશે, જયરાજ. તે લોકો ને મારા વિરુદ્ધ