કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 109

(12)
  • 3.1k
  • 2
  • 2.1k

"બહુ દિવસે તને જોઈ એટલે બસ એમ જ થાય છે કે, તને બાથમાં ભીડી લઉં અને છોડું જ નહીં.."સમીર હસતાં હસતાં પરીને કહી રહ્યો હતો અને પોતાના એક્સપ્રેસન્સ રજૂ કરી રહ્યો હતો.પરંતુ પરીને ક્યાં તે મંજૂર હતું..?"એય મિસ્ટર સમીર કન્ટ્રોલ યોર સેલ્ફ.. હજી એવી કોઈ છૂટ મેં તમને આપી નથી..""બસ, તેની જ તો રાહ જોઉં છું કે તું ક્યારે મને ગ્રીન સિગ્નલ આપે..""થોડા સબ્ર કરો મિસ્ટર સમીર..""ઓકે બાબા, છૂટકો જ નથી ને.. બોલો મેડમ કઈ બાજુ કાર લેવાની છે?""હું ગૂગલ મેપ ચાલુ કરી દઉં છું.""ઓકે."અને ગૂગલ મેપ પ્રમાણે સમીરે પોતાની કારને હંકારી મૂકી.થોડી વારમાં જ બંને જણાં માધુરી મોમની હોસ્પિટલે