નિયતિ - ભાગ 5

  • 1.9k
  • 976

નિયતિ ભાગ 5રિદ્ધિ અને કૃણાલ ની વાત સાંભળીને વિધિ થોડીવાર વિચાર કરે છે કે રોહન સાથે સિંગિંગ કોમ્પીટીશનમાં ભાગ નથી લેવો કે નહીં થોડીવાર પછી વિધિ રોહન સાથે કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે માની જાય છે અને રોહન અને વિધિ બને પોતાની તૈયારી કરે છે ત્યાં જ થોડી વારમાં બંનેનું નામ અનાઉન્સ થાય છે. રીધી અને કૃણાલ બંનેને ઓલ ધ બેસ્ટ કહે છે અને બંને સ્ટેજ પર જાય છે.રોહન તો કોલેજમાં પહેલેથી જ સિંગર તરીકે જાણીતો હતો પણ વિધિ આ કોલેજમાં નવી હતી એટલે એને થોડુંક ડર લાગી રહ્યો હતો. રોહન વિધિ ને આંખના ઇશારેથી જ હિંમત આપે છે.(નીચે) રિધ્ધિ: કુણાલ