નિયતિ - ભાગ 3

  • 2k
  • 1.1k

વિધિ કોલેજથી ઘરે આવીને પોતાના મમ્મી ભક્તિ બહેનને ઘરકામમાં મદદ કરાવે છે ત્યાં જ રમેશભાઈ અને સ્નેહા આવી જાય છે પછી આખો પરિવાર સાથે મળીને જમે છે. વિધિ પોતે સિંગિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે તે જણાવે છે.રમેશભાઈ: આ તો દીકરા તે બહુ સારું કર્યું આમ પણ તારો અવાજ ખૂબ જ સરસ છે જાણે તારા અવાજ માં સરસ્વતી બેઠા હોય..ભક્તિ બહેન: હા દીકરાવિધિ: પણ મમ્મી પપ્પા મને ડર લાગી રહ્યો છે કે સિંગિંગ કોમ્પિટિશનમાં અમારી કોલેજમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે.સ્નેહા: દીદી તું ડર નહીં આમ પણ તું ખૂબ જ સારું ગાય છે.ભક્તિબેન: હા દીકરા તું એવી ચિંતા નહીં કર