એક ષડયંત્ર.... - ભાગ 27

  • 466
  • 2
  • 216

(સિયાના દાદાને સારું થઈ જાય છે. સંગીતા સિયા જોડે માનવ વિશે વાત કરે છે. એનાથી તે ડરી જાય છે, અને તે કન્ફયુઝ થાય છે. કનિકા વિજયનગરમાં આવીને સંતરામ સોસાયટી આવે છે પણ તેને ઓળખીતું નથી મળતાં તે એક વ્યકિતને કહે છે. હવે આગળ.....) “એમની દીકરીના ભાગી ગયા બાદ અને એમાં પણ જે એની સાથે થયું, એ સાંભળીને સમાજના લોકો તેમને ખૂબ હેરાન કરવા લાગ્યા. અને એમાં તેમને તેમનો પરિવારની સલામતી ના લાગતાં તે ગામડે જતાં રહ્યા. પણ તમે કોણ?” કનિકાએ જવાબ આપતાં કહ્યું કે, “બસ એ તો હું અહીં ફરવા આવી હતી, અને એમનું નામ બહુ સાંભળ્યું છે. એટલે હું