અનોખો પ્રેમ - ભાગ 3

  • 2.6k
  • 1
  • 1.6k

અનોખો પ્રેમ ભાગ 3નોકરીના પહેલાં જ દિવસે તે કાલુપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયો. પોતે હેન્ડસમ તો હતો જ પણ પોલીસ સ્ટેશનમાં પહેલાં જ દિવસથી વટ પાડવા તેણે અત્તરની સિસી પોતાના પર જ ખાલી કરી દીધી. તે સમયસર થાણામાં હાજર થયો. "હેલો એવરિવન..! હું પ્રિત..પ્રિત રણજીતસિંહ રાજપૂત. ન્યુ એન્ડ ફ્રેશ પોલીસ ઇન્સ્પેક્ટર..!" પ્રિતે હસીને તેના આકર્ષક અંદાજમાં કહ્યું. " વેલકમ..પ્રિત સર..હું વિવેક..અહીંનો સૌથી નાનો અને સૌનો પ્રિય એવો કોન્સ્ટેબલ..હું તમને દરેકનો પરિચય કરાવું." વિવેકે વિવેકતા પુર્ણ કહ્યું. " આ રાણા સર..! આપના થાણાના સૌથી સિનિયર આ જ છે. અહીં પોલીસસ્ટેશન બન્યું ત્યારથી તેઓ અહીં કામ કરે છે." " હેલો સર..કેમ છો..?"