કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 105

(12)
  • 3.5k
  • 2
  • 2.3k

દેવાંશે કવિશાના હાથમાંથી મોબાઇલ ખેંચી લીધો અને તેની આંખોમાં આંખો પરોવીને બોલ્યો કે, "આમ સામે જોઈને વાત કર..""નથી વાત કરવી મારે તારી સાથે..અને લાવ મારો મોબાઈલ આપી દે..""ના નહીં આપું તો શું કરશે તું અને આમ મારી સામે જોઈને વાત કર મારી સાથે..?""નથી કરવી એક વાર કહ્યું ને..અને લાવ મોબાઈલ આપી દે..""લે.." દેવાંશે જાણે કવિશાના હાથમાં મોબાઈલ પછાડ્યો...અને ક્લાસરૂમમાં ચાલ્યો ગયો.તે આજે જાણે પોતાની ફ્રેન્ડ કવિશાને કંઈક કહેવા ઇચ્છતો હતો પરંતુ કવિશા એટલી બધી ગુસ્સામાં હતી કે...પૂછો નહીં..કવિશાનો ગુસ્સો પણ સ્વાભાવિક હતો...કવિશાની ઘણી નજીક રહી ચૂક્યા છતાં છેલ્લા ઘણાં સમયથી દેવાંશનું તેની તરફ કોઈ લક્ષ જ નહોતું અરે લક્ષ તો