સંબંધોમાં રહેલ, લગ્નજીવનની પહેલ - 9 (અંતિમ ભાગ - કલાઈમેક્સ)

  • 1.5k
  • 2
  • 650

કહાની અબ તક: નયન અનન્યા ને ધોકેબાજ કહે છે. એ એને કહે છે કે એની સામે પણ ના જોવે! ભૂતકાળમાં બંને એક સમયે એકમેકને લગ્નના પવિત્ર સંબંધ માટે હા કહી હતી. એમના પરિવારને પણ એકમેક બહુ જ ગમી ગયા હતા. અચાનક જ એકવાર અનન્યા નયન સાથે ગુસ્સાથી વાત કરે છે. બંને મળે છે તો નયન વાત સમજી જાય છે. એ એને કહી દે છે કે પોતે જ આ સંબંધ માટે તૈયાર નહિ એમ બધાને કહી દેશે. એ એવું જ કરે છે, પણ જ્યારે બધા જ એને પૂછે છે કે જ્યારે છોકરી માં કોઈ જ ખામી નહિ તો તું ના કેમ