ગલતફેમી - 8

  • 1.6k
  • 3
  • 726

"શીશ! આવું ના બોલ!" પાર્થે એનાં હોઠ પર આંગળી મૂકતા કહેલું. બાકીના દિવસોમાં તો ઘણું બધું બદલાય ગયું. એ ત્રણ દિવસથી વનિતા, પાર્થ સૌ પોતપોતાના ઘરે હતા. પોતપોતાની લાઇફમાં બીઝી હતા. પાર્થ અને રિચા ની લાઇફમાં એક વસ્તુ કોમન હતી. બંને રાત થાય એટલે રડતાં હતાં! એકમેક સાથે રહેલ એક એક સેકંડ એ લોકો બહુ જ યાદ કરી રહ્યાં હતાં. એક દિવસે પાર્થ પર કોલ આવ્યો તો કોલ પર રિચાનાં મમ્મી હતા! એ બહુ જ ચિંતામાં હતા! અવાજ પરથી લાગતું હતું કે કઈક ગંભીર વાત હતી. "લે, લે! આ રિચા તારી સાથે વાત કરવા માગે છે! બીમાર થઈ ગઈ