ગલતફેમી - 7

  • 1.6k
  • 1
  • 738

ગલતફેમી - 7 "જા વનિતા, રિચા એ પણ ખાધું નહિ. એણે ખવડાવી દે તો." પાર્સલ વનિતા ને આપતાં પાર્થે હળવેકથી કહેલું. પાર્થનો અવાજ સાંભળીને આંસુઓ લૂછીને રિચા તુરંત જ ત્યાં આવી ગઈ હતી. ખુદ એને પણ ક્યાં ભાન હતું કે કેટલા સમયથી એ આમ જ બસ ગાંડાની જેમ રડ્યાં કરતી હતી. દિલ જ્યારે ગમો ને યાદ કરે છે તો સમય નું વિસ્મરણ થઈ જાય છે! પાર્થે એની તરફ જોયું, એ આખીય વાત સમજી ગયો. પાર્થને ખબર હતી કે પહેલાંની વાતો યાદ આવશે તો રિચા ખુદને રોકી નહિ શકે! આખરે બંને હતાં તો કલોઝ જ ને, એને ખબર હતી. "ચાલને યાર