તેરે મેરે બીચ મેં - 3

  • 1.5k
  • 2
  • 664

"ઓ શું મતલબ?!" પરાગ ના એ વાક્યે જાણે કે કોઈ તીરની જેમ પ્રેરણાને વીંધી નાંખી હતી. એના અવાજમાં ભીનાશ હતી. "હવે તું આટલું કહે જ છે તો ગીતા ને લવ કરું ને હું!" હવે પરાગ પણ તેવર બદલી રહ્યો હતો! "મતલબ કે હું સાચ્ચી હતી... તું ખરેખર ગીતાને પ્યાર કરે છે!" પ્રેરણા બોલી તો એના આંસુઓ છલકાઈ ગયા! "સોરી! નહિ કરું હવે તને ફોર્સ! જા... એને હા કહી દે!" એ રડતા રડતા જ કહી રહી હતી! "અરે યાર, એવું નહિ! તું સમજતી નહિ!" પરાગ ને સમજવામાં નહોતું આવી રહ્યું કે આ સ્થિતિમાં શું કરે! "થોડુક ઉશ્કેર્યો એમાં તો મોં પર