તેરે મેરે બીચ મેં - 2

  • 1.5k
  • 1
  • 774

બીજા દિવસે પાડોશી ની અમુક છોકરા છોકરીઓ થી પરાગ ઘેરાયેલો હતો. "માફી માગુ તો પણ કેવી રીતે?! આ તો એકલો હોતો જ નહિ!" દાંત ભીંસતા પ્રેરણા એ મનોમન કહ્યું. "બટ યુ નો વોટ! આઇ થીંક હું બહુ જ ખરાબ છું! હજી હું કોઈના મનમાં તો કોઈ ગલીનો ગુંડો જ છું!" અચાનક જ પ્રેરણા પાસે આવેલી તો પોતાની તારીફ કરી રહેલ માંસી ને પરાગ એ કહ્યું. "ઓ તું ખરેખર બહુ જ મસ્ત છું!" એ બધા માં હતું કોઈ જે પરાગ વિશે ગલત સાંભળવા જ નહોતું માંગતું! "ના ગીતા... હું તો..." એ આગળ કઈ બોલે એ પહેલાં જ ગીતા એ કહ્યું, "આઇ