કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 104

(12)
  • 3.5k
  • 2
  • 2.4k

"તું દેવાંશની બેસ્ટ ફ્રેન્ડ છે તેમ સમજીને જ તારે ધીમે ધીમે તેની નજીક જવું પડશે અને ધીમે ધીમે તેને વાળવાની કોશિશ કરવી પડશે." "પણ એની સાથે ગુંડા જેવા બીજા પણ બે ત્રણ ફ્રેન્ડ્સ છે જે એની સાથે અવારનવાર કોલેજમાં આવતા હોય છે." કવિશાએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું. "ઑહ, એવું છે..!! પણ ગમે તેમ કરીને તારે એની નજીક જઈને એના પ્રત્યે સહાનુભૂતિ તો કેળવવી જ પડશે એ સિવાય બીજો કોઈ રસ્તો મને દેખાતો નથી." પરીએ કવિશાને હકીકત સમજાવતાં કહ્યું. "મારું તો દિમાગ જ કામ નથી કરતું?? શું કરું કંઈ જ સમજમાં નથી આવતું?? આમ તો મારે એની સાથે શું લેવાદેવા છે,