સ્ત્રી હ્દય

  • 1.7k
  • 2
  • 592

સ્ત્રી હ્દય ' હક જમાવવો એ ક્રુરતા છે 'ઘણી બધી સ્ત્રિઓને દુઃખ સહન કરવુ પડે છે. એક સ્ત્રી સુખ કર્તા દુઃખમાં વધારે ભાગીદારી છે. હું આ પુરુષ વિરુદ્ધ છું, સૃષ્ટિ પણ આ નિયમ વિરુદ્ધ છે, કારણ કે આ નિયમો બનાવનાર પુરુષ જ છે. પુરુષ એને પોતાની જાતને સ્ત્રી કરતાં ઉત્તમ અને સર્વોચ્ચ માની બેઠો છે. વાત મુખ્ય મુદ્દા પર લાવું તો, આ પુરુષ આજનાં સમયમાં તો ઠીક પણ પહેલાંના સમયમાં પણ એક સ્ત્રી કર્તા વધારે સ્ત્રીઓ સાથે લગ્ન કરતો હતો. પરંતુ જ્યારે એવું કોઈએ સાંભળ્યું કે બન્યું હોય કે એક સ્ત્રી વધારે પુરુષ સાથે લગ્ન કર્યા હોય ? ભાગ્યજ એવુ