ખામોશી - ભાગ 8

  • 1.8k
  • 2
  • 878

આગળના પ્રકરણમાં આપણે જોયું કે વીનય ને પોતાનો પ્રેમ મળી છે. ઘણાબધી રાહ જોયા પછી વીનય અને એકબીજાની નજીક આવે છે. બંને સાથે ફરવા જાય છે અને ડુંમસ બીચ પર રાધીએ વીનયની સામે એકબીજાની ફીલીંગ પુરી કરવાની વાત કરી અને ઉભરાતી જુવાનીમાં આમ કરવા માટે તૈયાર થાય છે. હવે આગળ વાંચો.....વીનય અને રાધી ડુંમસ બીચ પર ખુબ એન્જોય કરે છે અને સૂર્ય આથમવાની તૈયારી માં હતો સાંજ પણ થવા આવી હતી એટલે રાધીએ વીનયને કહ્યું.ચાલ વીનય હવે આપણે ઘરે જઈશું અને સાંજ પણ પડવા આવી છે મારે જલ્દીથી ઘરે પહોચવું જોઈએ નહીંતર મમ્મી પપ્પાને ચિંતા થશે....હા. મારે પણ હવે ઘરે