ખામોશી - ભાગ 6

  • 1.8k
  • 1
  • 824

આશીષની આંખમાંથી ચોધાર આંસુઓની ધારા વહી રહી છે અને તે... 'ઉઠ વિપુલ...તને કંઈ નહી થાય ! વિપુલ ઉઠ !' આમ કહી આશીષ વિપુલની આંખો ખોલવાનો પ્રયત્ન કરે છે હજુ પણ વિપુલ તરફથી કોઈ જવાબ મળશે એવી કોઈ આશા દેખાતી નથી. ત્યાંજ વીનય પણ ત્યાં પહોંચી જાય છે આશીષ અને વીનય બંને વિપુલને હોસ્પીટલ પહોંચાડે છે.હોસ્પીટલ સુધી પહોંચવાના રસ્તા પર વહી રહેલા વિપુલના રક્તની ધારાઓ હોસ્પીટલ સુધી પહોંચવાના રસ્તાનો નિર્દેશ કરી રહી હોય એમ છેક સુધી પડેલી હતી. સુરતની પ્રખ્યાત સીવીલ હોસ્પીટલના મુખ્ય દરવાજા પર પહોંચતા જ ઓપરેશન રૂમ સુધી પહોંચવા માટે ત્યાના નર્સ કર્મચારીઓ દ્વારા પેશન્ટ બેડ તૈયાર રાખવામાં આવેલી