તારી સંગાથે - ભાગ 26

  • 548
  • 224

ભાગ 26   26 ઓગસ્ટ 2018, રવિવાર સવારના 9.40  -----------------------------------------------------  -  હેલો સુંદરી, સવારનો ચા-નાસ્તો થયો કે નહીં? ‘વાલમનું નામ એ તો મધમીઠું નામ, એને બોલું તો ક્યમ કરી બોલું?’ - આટલા મીઠાં મીઠાં ગીત ક્યાંથી શોધી લાવે છે, દોસ્ત? - મને ખબર નથી, જ્યારે હું તને ભવન્સ કૉલેજના કેમ્પસમાં જોઉ છું, એની મેળે જ જુબાન પર આવી જાય છે. - અને તું મને પણ ત્યાં લઈ જાય છે! - અહીંની એક હસીન સાંજ આજ તારે નામ! ડયુટી પર છું. પેશન્ટ અંકલ અને તેમની પત્નીને ક્લબમાં લઈ ગયો હતો, થોડી વાર પહેલાં પાછો ફર્યો છું. તેમને દવા આપી, બ્લડ પ્રેશર