તારી સંગાથે - ભાગ 22

  • 1.7k
  • 466

ભાગ 22   19 ઓગસ્ટ 2018, રવિવાર રાતના 8.10 -------------------------------------------------- - ગ્રીન સિગ્નલ દેખાઈ રહ્યો છે, તારે ત્યાં સવાર થઈ ગઈ કે શું? - સવાર થઈ ગઈ. આમ તો હું છ વાગ્યે ઉઠી જાઉં છું, પહેલાં મારા ચા-નાસ્તાની વ્યવસ્થા કરી અને પછી બીજા વૃદ્ધને જગાડું છું. તેં ડિનર લીધું? - ના, હું ઈન્ડિયન આઇડલ જોઈ રહી છું, હમણાં જ ‘સોની’ પર શરૂ થયું. તું પણ તારું કામ પૂરું કરી લે. - તમને લોકોને મજા છે હોં! ભારતના લોકોની મને ઈર્ષ્યા થાય છે. પછી સરસ ગીત ગાજો બહેન, ઓકે? - હા ભાઈ હા, થોડી વાર માટે એક પ્રોગ્રામ તો જોઉં! પછી