તારી સંગાથે - ભાગ 20

  • 1.2k
  • 508

ભાગ 20   17 ઓગસ્ટ 2018, શુક્રવાર સવારના 10.00 ----------------------------------------------------- - ગુડ મોર્નિંગ ડિયર. ઊંઘ આવી કે નહીં? - ઊંઘ પણ ઉંમર સાથે દૂર જવા લાગી છે, દોસ્ત. કમ્પ્યુટર પર વ્યસ્ત હોઉં છું, ત્યારે કિચનમાં શાક દાઝવા લાગે છે. - ગેસ પર શાક મૂક્યું હોય તો મને પહેલા કહી દેવું. તબિયતનું ધ્યાન રાખ મલ્લિકા અને શાકનું પણ, નહીં તો પાર્થોએ બળેલું શાક ખાવું પડશે. આટલા પાક ઇન્સાનને દુઃખી ન કરતી. - બળેલું શાક થોડું ખાઈ શકાય? જો કે પાર્થો બળેલું શાક પણ ખાઈ લે છે. - હું તેમનો ખૂબ આદર કરું છું. તારા અને પાર્થો વચ્ચે જેટલી ક્રિસ્ટલ ક્લિયર વાતો