પ્રેમ - નફરત - ૧૧૭

(14)
  • 2.1k
  • 2
  • 1.3k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૧૭ રચના કંપનીમાં કામ કરતી હતી એ માનસીનો નંબર ડાયલ કરી વિચારવા લાગી કે આરવ કશુંક છુપાવી રહ્યો છે. કંપની વિષે બહુ મોટી વાત છે પણ એ કહી શકતો નથી કે કહેવા માગતો નથી.માનસીનો નંબર સ્વીચ ઑફ આવ્યો એટલે ઓફિસમાં જ કામ કરતી બીજી છોકરી તન્વીને ફોન લગાવ્યો. એક પછી એક ચાર જણના ફોન સ્વીચ ઑફ આવ્યા એ ઘટના સામાન્ય ન હતી. પછી એને યાદ આવ્યું કે આ બધાં પાસે કંપનીના મોબાઈલ ફોન હતા. કંપની બંધ થઈ એટલે સીમકાર્ડ લઈ લેવામાં આવ્યા હશે. મતલબ કે કંપની કાયમ માટે બંધ થઈ ગઈ છે. આરવ ઘરભેગો