ધૂપ-છાઁવ - 131

(11)
  • 2.8k
  • 1
  • 1.1k

ઈશાન સાથે વિતાવેલા એ યાદગાર દિવસો તરી આવ્યા.. કેટલી ખુશ હતી તે ઈશાન સાથે.. અને તેના જીવનમાં એક જ વાવાઝોડું આવ્યું અને બધું જ છીનવાઈ ગયું.. તે વિચારી રહી હતી કે, એ મારું પાસ્ટ છે.. તેને ભૂલી જવામાં જ મજા છે.. તો પછી ઈશાન..હે ભગવાન.. ઈશાન ફરીથી મારા જીવનમાં શું કામ આવ્યો..? અને ફરીથી મેં પત્ની તરીકેનો સંબંધ તેની સાથે શું કામ બાંધ્યો..? પણ શું કરું તે મારો પતિ તો છે જ ને? તેનો પૂરેપૂરો હક છે મારી ઉપર.. અને તો પછી આ બાળક... તે પોતાના પેટ ઉપર પ્રેમથી હાથ ફેરવવા લાગી.. કદાચ આ બાળક ઈશાનનું તો નથી ને? મારે