પ્રેમ ની પરિભાષા - 7

  • 920
  • 494

કાવ્યા આંખોથી જોયેલું સત્ય પણ જાણે સ્વીકાર ના કરી શકતી હોય એમજ બેસી રહે છે. થોડી વાર તો જાણે કઈ થયું જ નથી એવી રીતે ને થોડી વાર જાણે બધું ખત્મ થઈ ગયું હોય એવું લાગી રહ્યું હતું. મગજ અને ભાવનાઓ વચ્ચે શું કરવું એજ નોતું સમજાઈ રહ્યું, ત્યાં તો યાદ આવે છે કે એ ઘર નું કામ કરી રહી છે હજી બધું બાકી છે ને ,બપોર સુધી મા મહેમાનો પણ અવાના છે. બધા વિચારો એક સાઇડ મૂકી અને ઘર નું કામકાજ મા વ્યસ્ત થવાના નીરર્થક પ્રયત્નો કરે છે પરંતુ સરવાળે શૂન્ય મગજ સાથ દેવા જ ના આપતો હોય એમ