પ્રેમ ની પરીક્ષા - 7

  • 2.5k
  • 1.2k

હવે ધીમે ધીમે રાધા અને માધવ બને એકબીજાની પાસે આવતા જાય છે બંનેને એકબીજાની આદત પડતી જાય છે રોજ બને ખૂબ વાતો કરે છે. માધવ ને રાધા નો સવારે કોલ ન આવે ત્યાં સુધી તેની સવાર પડતી નથી અને રાધા ને જ્યાં સુધી રાતે માધવ નો કોલ ન આવે ત્યાં સુધી તેને રાત થતી નથી. આમને આમ બંને એકબીજા સાથે બહુ જ ખુશ હોય છે ધીમે ધીમે જાન્યુઆરી મહિનો પૂરો થાય છે અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થાય છે ફેબ્રુઆરી મહિનામાં મહાશિવરાત્રી હોય છે રાધા અને માધવ આ દિવસે મળવાનું ગોઠવાઈ છે તે બને ફરવા જાય છે આમને આમ ઘણા મહિના