મહોબતની રીત, પ્યારની જીત - 7 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)

  • 1.6k
  • 1
  • 798

"પ્યાર હતો તો કેમ કહ્યું ના?!" મેં એને લાડથી પૂછ્યું. "બીજીવાર દિલ તૂટતું તો હું ખુદને કેવી રીતે સાચવતી?!" એણે સવાલ કર્યો. "મારી આંખોમાં દેખ્યું ના કે હું પણ તને કેટલો બધો પ્યાર કરું છું!" મેં ફરી સવાલ કર્યો. "હા, પણ તમારા બહુ જ ઉપકાર છે મારા પર, તમારા માટે તો જેટલું પણ કરું ઓછું છે.." પારૂલ બોલી. "ના, તારા બહુ જ ઉપકાર છે મારા પર.. મારા માટે તો પ્યારનો મતલબ જ પારૂલ છે.." મેં કહ્યું અને એને માથે એક હળવી કિસ કરી દીધી. મારા મનમાં તો એમ કે એ બહુ બધી વાતો કરશે, પણ મેડમ તો સૂઈ ગયા. આટલી