મહોબતની રીત, પ્યારની જીત - 3

  • 1.3k
  • 1
  • 722

ખાઈ લે ને! મેં એક સ્પુનમાં ખાવા લઇ એને ધર્યું. યાર કઈ જ નહિ ગમતું! દિલ કરે છે કે મરી જવું છે! પારૂલ એકધારી મને જોઈ રહી હતી. જાણે કે હમણાં જ ખાઈ જશે. હા, હા, ખબર છે! મેં જબરદસ્તીથી એનાં મોંમાં ખાવા ઠુસ્યું. એણે પણ ખાવુ જ પડ્યું. સોરી, પારુ! પણ એને ઓફિસ જવું જરૂરી હતું, કાલે એ નહિ જાય! નેહાએ મારા વતી વાત વાળી લીધી. એ પણ એની ફ્રેન્ડને આ હાલતમાં નહોતી જોવા માગતી. હું પણ તો નહોતો જોવા માગતો ને. જોવું ના પડે એટલે જ તો હું ઘરે નહિ રહેવા માગતો. હા, અમુક વસ્તુ પર આપનું બસ