પવિત્ર પ્રેમની પરિભાષા

  • 2.3k
  • 860

પવિત્ર પ્રેમની પરિભાષા ઈશ્ક કે ચિરાગો કા હર તરફ ઉજાલા હૈ, સચ્ચા પ્યાર મિલ ગયા જિસે વો કિસ્મત વાલા હૈ...વેલેન્ટાઈન ડે નજીક આવી રહ્યો છે. ઘણા એવા યુગલો હશે જે પોતાનાં પ્રિય પાત્રને ખુશ કરવા માટે અવનવી ગિફ્ટ અને સરપ્રાઇઝ આપશે. ઘણી એવી પ્રેમ કહાની હશે જે સાંભળીને તમે ખુશ થઈ જશો, પરંતું વાત કરવી છે આજે એવી એક પ્રેમ કહાનીની જે સાંભળીને તમે રડી પડશો. આ કહાની આજકાલની જનરેશનનાં વેલેન્ટાઇન ડે પૂરતા પ્રેમની નહી પરંતું જીંદગીના છેલ્લાં શ્વાસ સુધી નીભાવેલા પ્રેમની છે. પ્રેમના અઢી અક્ષરનો શબ્દ જે માત્ર એક દિવસ, એકાદ ઋતુ કે અમુક સમયગાળાનો મોહતાજ નથી, એ તો