બલિદાન પ્રેમ નુ.. - 35 (અંતિમ ભાગ )

  • 2.1k
  • 1k

રાજ એ વકીલ ને કોલર પકડી ને ઉભો કર્યો અને એને મારવાનું ચાલુ કર્યું, મલય એ નેહા ના હાથ માં થી ગન લીધી અને વકીલ સામે તાકી દીધી, તરત જ નેહા એ એને રોક્યો, નહિ મલય નહિ.. આને મારવાનો હક તને અને મને નથી.. આને મારવાનો હક કોઈ બીજા નો છે.. જેના ઉપર સૌ થી વધારે ઝુલમ થયા છે. કહી ને નેહા એ ઉપર તરફ જોયુ. એક વ્યક્તિ સીડી ઉતરી ને નીચે આવી... જેને જોઈ ને મલય, રાજ અને સોનિયા ત્રણેય ની સાથે સાથે વકીલ ની પણ આંખો આશ્ચર્ય થી પહોળી થઇ ગઈ. વકીલ ના ચેહરા ઉપર એક ડર આવી