પ્રેમનો સાથ ક્યાં સુધી… - 61 - છેલ્લો ભાગ

(11)
  • 1.8k
  • 1
  • 776

ભાગ-૬૧ (સુજલ ડૉ.વિલ્સનને ફોન કરી અલિશા અહીં છે એ ઈન્ફોર્મ કરે છે. એ ખબરપડતાં ડૉ.વિલ્સન, વિલિયમ, એલિના ત્યાં આવે છે અને સુહાસના મોમ ડેડ પણ. તેઓ એકબીજા સામે આર્ગ્યુમેન્ટ કરી રહ્યા છે, હવે આગળ...) એક સાંજે ઉદેેપુુરની સીટી પેલેસ નામની હોટલમાં હું સૂૂટ બૂટમાં તૈયાર બેઠો હતો અને મિતા તૈયાર થઈ રહી હતી. ખાસ્સી વાર લાગતાં હું બોલ્યો કે, "મિતા જલ્દી... આજે જ રિસેેપ્શન છે, નહિં કે કાલે?..." "હા... મને ખબર છે કે તમારે જવાની ઉતાવળ છે, ત્યાં તમને ગોરી મેમો જો જોવા મળવાની છે... ચાલો હવે..." એમ ખોટી ખોટી નારાજગી બતાવતાં કહ્યું અને હું હસતાં હસતાં અમે રિસેપ્શનના પ્લેસ