બલિદાન પ્રેમ નુ.. - 30

  • 2.5k
  • 1.2k

સામે વાળુ વ્યક્તિ એ નેહા ને બે ખભે હાથ મુક્યા અને એને ધક્કો મારી ને અરીસા સામે ની દીવાલ ને ટેકવી દીધી... નેહા ની પીઠ દીવાલ ને અડી ગઈ હતી. નેહા એની આંખો માં જોઈ રહી.. એ વ્યક્તિ એ નેહા ને અડોઅડ ઉભો રહ્યો અને નેહા ની કમર ફરતે હાથ વિંટાળ્યા અને નેહા ના ગુલાબી હોટ ઉપર પોતાના હોટ મૂકી દીધા... નેહા એ પણ પોતાના હાથ એના ગળે વિંટાળ્યા... એને પણ સામે રહેલ વ્યક્તિ ને પ્રેમ ભર્યો સાથ આપ્યો... થોડી વાર પછી.. નેહા સામે વાળા વ્યક્તિ થી અળગી થઇ અને પછી બોલી, તારે આવુ રિસ્ક નહતુ લેવાનુ મલય... ભૂલ માં