બલિદાન પ્રેમ નુ.. - 29

  • 2.2k
  • 1.2k

નેહા દરવાજા સામે વકીલ મિસ્ટર અનુરાગ ને જોઈ ને આશ્ચર્ય થી જોવે છે. મલય તરત જ આવકાર આપે છે. અરે આવો આવો વકીલ સાહેબ... અનુરાગ તરત જ એની ટેવ મુજબ મીઠુ મીઠુ બોલવાનુ ચાલુ કરે છે .. શેનો વકીલ સાહેબ... સાહેબ તો તમે છો... અમે તો માત્ર ચિઠ્ઠી ના ચાકર... તમે કો એટલે અમે હાજર.. બોલો બોલો મલય સાહેબ શુ કામ પડ્યું આજે આ સેવક નુ? મલય પણ હસી કાઢે છે.. અને બોલે છે.. કામ તો વકીલ સાહેબ એક જ છે.. ભરોસા નુ... વકીલ થોડો ચમકી ને નેહા સામે જોવે છે... નેહા મલય ની પાછળ ઉભી હોય છે. નેહા વકીલ