બલિદાન પ્રેમ નુ.. - 27

  • 2.3k
  • 1.2k

અરે વકીલ સાહેબ તમે આવી ગયા! ચાલો સારુ થયુ. તમારી જ રાહ જોઈ રહ્યો હતો હુ. અને તમે કોઈ ને જણાવ્યુ તો નથી ને આ વિશે? મલય એ સવાલ કરતા અનુરાગ ની તંદ્રા તૂટી અને સ્માઈલ આપી ને મલય સાથે હાથ મિલાવ્યો અને બોલ્યો, ના ના મલય સર તમે ના કીધુ એટલે વાત ખતમ. હમ્મ... મલય બોલ્યો. આમને મળો, આ મારી પત્ની નેહા મલય સિંઘાનિયા. મલય ગર્વ થી બોલ્યો એટલે બધા એના સામે જોવા લાગ્યા... હા એટલે હવે થોડી જ વાર છે ને લગ્ન ને તો.. એટલે બોલવાની આદત પાડી લઉં ને! કહી ને મલય હસવા લાગ્યો.. બધા ને પણ