બલિદાન પ્રેમ નુ.. - 26

  • 2.1k
  • 1.1k

રાજ અને સોનિયા પણ એ લોકો સાથે બહાર તોફાન કરવા દોડ્યા.. જાણે કોલેજ નો સમય પાછો આવી ગયો એમ મસ્તીએ ચઢ્યા હતા... એટલા માં જ નેહા ને કંઈક યાદ આવતા એ ફોન કરવા ગઈ...આપણો પ્લાન કામ કરી ગયો... મલય ને મેં સમજાઈ દીધો છે ... સિંઘાનિયા પ્રોપર્ટી માટે તૈયાર થઇ જા... અને હા પાસપોર્ટ અને ટિકિટ રેડી રાખજે... નેહા પાછળ ફરે છે તો મલય ત્યાં જ એના સામે ઉભો હોય છે. જોડે સોનિયા અને રાજ પણ હોય છે. નેહા ફોન મૂકી ને મલય ની સામે આવી ને ઉભી રહે છે. ચારેય જણા એકદમ સ્તબ્ધ એક બીજા ને જોયા કરે છે