બલિદાન પ્રેમ નુ.. - 25

  • 2.2k
  • 1.2k

વિલ યુ મેરી મી? નેહા સ્તબ્ધ થઇ ને જોઈ રહી. નેહા,શુ તું મારા સાથે લગ્ન કરીશ? મલય એ ફરી થી પૂછ્યુ. નેહા ની આંખો આ વખતે ભરાઈ ગઈ પણ ખુશી થી.. એને હકાર માં માથુ હલાવ્યું અને ફક્ત હા જ બોલી શકી. બધા જ ખુશ થઇ ગયા... ત્યાં જ રાજ બોલ્યો, હુ હમણાં જ મીડિયા માં કોલ કરુ છુ કે આવી જાવ... મલય સિંઘાનિયા ઇસ ગેટિંગ મેરિડ... નહિ રાજ! મીડિયા હાલ નહીં.. હમણાં લગ્ન ફક્ત પેપર પર જ થશે. નેહા બોલી..મલય સહીત બધા નેહા ની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા... આખરે કેમ નેહા? મલય પૂછે છે. નેહા પોતાના આંસુ લૂછે