બલિદાન પ્રેમ નુ.. - 23

  • 2.3k
  • 1.3k

હવે હુ ઢીલી પડી ગઈ. મારા મમ્મી એના સામે હાથ જોડી ને કહી રહ્યા હતા પ્લીઝ અમને છોડી દે. મારી દીકરી ને બક્ષી દે... છોડી દઈશ.. બસ એક વાર મારા સાથે લગ્ન કરી ને મને ખુશ કરી દે!! પછી છોડી દઈશ... વકીલ લુચ્ચું હસી રહ્યો હતો... મલય એ આટલુ સાંભળતા જ પોતાના હાથ માં જે કાચ નો ગ્લાસ હતો એ છૂટો દીવાલ પર ફેંક્યો જેના અવાજ થી બધા સ્તબ્ધ થઇ ગયા.. મલય ગુસ્સા માં ભડકી ઉઠ્યો,... એ વકીલ એક વાર મારા હાથ માં આવી જાય.. હુ છોડીશ નહિ એને!! જાન થી મારી નાખીસ એને હુ... બસ આજ ગુસ્સો મને હતો