બલિદાન પ્રેમ નુ.. - 21

  • 2.2k
  • 1.2k

નેહા એના મમ્મી અને નાના ભાઈ વિહાન ને લઇ ને રાતોરાત અમદાવાદ છોડી ને મુંબઈ આવી ગયા... મુંબઈ જવાનો એક માત્ર વિકલ્પ હતો કે તુ મારા સુધી ના પહોંચી શકે મલય... કારણ કે હુ જાણતી હતી કે મુંબઈ જેવી મોટી સિટી માં મને શોધવું ના બરોબર જ હશે. અમે ૨ દિવસ ના ભૂખ્યા હતા.. ઘરે થી જે થોડો નાસ્તો પડ્યો હતો એ લઇ ને આવ્યા હતા એ પણ પૂરો થઇ ગયો હતો. મુંબઈ માં કામ એટલા જલ્દી મળી નથી જતુ. અમે ૨ દિવસ બધે ફર્યા પછી એક જગ્યા એ મંદિર માં ગયા. અમે ત્યાં દર્શન કાર્ય અને મનોમન હુ ભગવાન