બલિદાન પ્રેમ નુ.. - 20

  • 2.2k
  • 1.3k

મલય નેહા ને પૂછે છે કે તે આટલા વર્ષો માં મારો કોન્ટેક્ટ કેમ ના કર્યો? નેહા એને સમજાવે છે કે એ વકીલ ની નજર નેહા પર હતી... એને બસ નેહા ને એના રૂપ ને પામવું હતુ... એ ઉમર માં નેહા ના પિતા સમાન હતો પણ નેહા નું રૂપ જોઈ ને સ્વર્ગ ની અપ્સરા પણ પોતાનું ભાન ભૂલે એમ હતુ. તો વકીલ કઈ ખેત ની મૂડી છે? સોનિયા જયારે પૂછે છે કે તું આટલા વર્ષો ક્યાં હતી ત્યારે નેહા પાછી ભૂતકાળ ની યાદો માં સરી પડે છે.મારા પિતા ના અંતિમ સંસ્કાર કર્યા પછી ના દિવસ એ વકીલ નો એક માણસ આવ્યો