બલિદાન પ્રેમ નુ.. - 16

  • 2.8k
  • 1.4k

મલય અને રાજ વિચારો માં ખોવાયેલા બંને ની આંખો ક્યાં લાગી ગઈ ખબર જ ના પડી. નેહા વિચારો માં ડૂબી હતી એને ઘડિયાળ માં નજર કરી રાત ના ૩ વાગી ગયા હતા. એને સોનિયા સામે નજર કરી એ સુઈ રહી હતી. એ ધીમે થી રૂમ માં થી બહાર આવી. એને મલય ના રૂમ તરફ જોયું ધીમે થી દરવાજો ખોલી ને તો મલય અને રાજ બંને સુઈ રહ્યા હતા. એ ચુપચાપ દબાતા પગલે નીચે આવી. એને એક નજર નીચે ના રૂમ માં કરી રામુકાકા પણ સુઈ રહ્યા હતા અને જોર જોર થી નસકોરા બોલાવી રહ્યા હતા. એ આગળ વધી હોલ માં