બલિદાન પ્રેમ નુ.. - 15

  • 2.4k
  • 1
  • 1.3k

નેહા સોનિયા રાજ અને મલય એક જ ટેબલ પર બેઠેલા હોય છે. નેહા એ ઓર્ડર કરેલું બધું જ આવી જાય છે. નેહા બધા ને પૂછે છે ખાવા માટે બધા થોડુ થોડુ ટેસ્ટ કરે છે પણ નેહા તો એવી રીતે ખાય છે કે જાણે કેટલીય ભૂખી ના હોય એમ.. મલય રાજ અને સોનિયા ને અજીબ લાગે છે. પણ કોઈ કઈ બોલતું નથી બસ બધા ચુપચાપ હોય છે. બધા જમ્યા પછી આઈસ્ક્રિમ ખાવા જાય છે. નેહા ત્યાં પણ ૨ આઈસ્ક્રિમ એક સાથે ઓર્ડર કરે છે અને ખાય છે. બધા શાંતિ થી ઘરે આવે છે. નેહા ના હાથ માં બોવ બધી શોપિંગ ની