કામની કળા

(11)
  • 3.1k
  • 4
  • 1.1k

કામની કળા અલગ કામ બીજાને પ્રેરણા આપે છે ઘણીવાર મનુષ્યને પોતાનું જ કામ કરવાનુ હોય છે અથવા એને બીજા દ્વારા કોઈ કામ કરવા માટે કહેવામા આવે છે. ત્યારે એ પહેલાં વિચારે છે અને‌ પછી કહે છે કે આજે નહીં કાલે કામ કરીશું. કાલ એટલે આળસ અને આ શબ્દ ઘણો નાનો છે. જો આળસ માણસના શરીરમાં રહેતી હોય તો એ માણસને સફળ અને સારો વ્યકિત બનવા દેતો નથી, પણ એ જો મનમાં રહેતી હોય તો એ હંમેશાં મનુષ્યને નિષ્ફળ વ્યક્તિ બનાવે છે. વાસ્તવમાં એની કાલ આવતી જ નથી. કારણ કે એ કાલ કાલ કહીને કામને તો‌ પાછળ ધકેલે છે, બીજાને પણ