અનુભવની સરવાણી - 2

  • 2.7k
  • 1.2k

એક વાત મારાં અનુભવની એકભાઇ ઓફિસકામમાં ગળાડુબ રહેતા હતા. વહેલી સવારે ઓફિસ જતા રહે અને છેક મોડી સાંજે ઓફિસથી પરત આવે. એક દિવસ આ ભાઇ કોઇ કારણસર વહેલા ઘેર આવી ગયા. એના 7-8 વર્ષના પુત્રને પોતાના પિતાને વહેલા ઘે૨ આવેલા જોઇને થોડુ આશ્વર્ય પણ થયુ. પુત્રએ પોતાના પ