કિર્તિ ગાથા

  • 2.5k
  • 2
  • 808

સુભાષિત કે મુક્તક હોય નાનું પણ તેમાં ઘણી સમજ છુપાયેલી હોય છે .આવા સુભાષિતો એ સંસ્કૃત સાહિત્યનો ખજાનો ભરેલો હોય છે.જીવનમાં આવું એકાદું વાક્ય જીવનમાં લાગી જાય તો બેડો પાર થઈ જાય. સંસ એક સુભાષિત જોઈએ જે જીવનમાં ઘણું સમજાવી જાય છે.चलं वितं चलं चितं चले जीवित यौवने।चला चलमइदम सर्व कीतिरयस्य से जीवति।।કવી જણાવે છે કે સંધુય નાશ વંત છે, ધન ચલાયમાન છે:મન ચંચળ છે. જીવન અને યૌવન પણ ચલાયમાન અને ચંચળ છે. સંધુ ચલ અને અચલ છે , જે કીર્તિ પામે તેજ જીવીત છે.ધન મેળવવા માણસ અથાક પ્રયાસો કરે,પણ એ ધનને જતા વાર ન લાગે